ચાલતી પટ્ટી

" આ બ્લોગમા આપનુ સ્વાગત છે."

વિશ્વ મહિલા દિવસ ઉજવણી 2023

તારીખ 09-3-2023 | આજે અમારી શાળામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં શાળામાં અભ્યાસ કરતી દીકરીઓએ વિવિધ ક્ષેત્રમાં સફળ મહિલાઓના પાત્ર પરિચય અને એમના ક્ષેત્ર વિશે માહિતી આપી મહિલા સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સોમૈયા શ્રધ્ધાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં સી.આર.સી.કો.ઑ.શ્રી મીનાબેન ભૂતિયાએ પણ હાજરી આપી પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યું હતું .