ચાલતી પટ્ટી

" આ બ્લોગમા આપનુ સ્વાગત છે."

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી | 28 ફેબ્રુઆરી

આજ રોજ શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરવામાં આવી,જેમાં વિજ્ઞાન શિક્ષક શ્રી અરભમભાઇ મોઢવાડિયા અને ચેતનભાઈ ફડદુંએ વિજ્ઞાનના સાધનો અને તેના ઉપયોગ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી,અમુક પ્રયોગ પણ કર્યા હતા